33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ દ્રારા ભાથીજી મહારાજના જવારા શોભાયાત્રા રૂપે પુર્જા અર્ચના કર્યા બાદ કાઢવામાં આવી

ભાથુજી મહારાજ મંદિર થી લગાતાર ભાથીજી મહારાજના જવારા શોભાયાત્રા રૂપે પુર્જા અર્ચના કર્યા બાદ કાઢવામાં આવી હતી.

આ શોભાયાત્રામાં શ્રી ભાથુજી મહારાજ મંદિરથી વેરાઈ માતા મંદિર સુધીની યાત્રામાં પૂજા અર્ચના સાથે શ્રી ભાથુજી મહારાજના ભુવાજી નારણ બાપુ શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનોદભાઈ સોલંકી મહેન્દ્ર ભાઈ રાઠોડ પ્રકાશભાઈ વસાવા દીપકભાઈ સોલંકી બાલવીર ભાઈ કુશવાહા રામકિરોના કુશવાહા વિમળાબેન પટેલ રંજનબેન પંચાલ વિમલબેન પટેલ ધન ગૌરી બેન સોલંકી ભાઈલાલભાઈ પંચાલ અને કાર્યકર્તા ની ઉપસ્થિતિમાં આજે ડભોઇ નગર દભૉવતી નગરીમાં ધામધૂમથી જવારાનું વરઘોડો કાઢી અને વેરાઈ માતા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યા હતા…

Related posts

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા આજવારોડ શ્રી જ્ઞાનસાગર રેસિડેન્સી નજીક વધુ એક જોખમી ભૂવો પડ્યો

admin

ડભોઇ તાલુકાનો સેજપુરામાં તંત્રની ઘોર બેદરકારી આરો પ્લાન્ટના સંપમાંથી લાખો ગેલન શુદ્ધ પાણીનો વેડફાટ

admin

ડભોઈ-વડોદરા રોડ પર પલાસવાડા રેલવે ફાટક પર ટ્રાફિક જામ વાહનચાલકો પરેશાન

admin

Leave a Comment