Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં 10 કામોને મંજૂરી

સ્થાયી સમિતિમાં 10 કામોને મંજૂર.

વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજરોજ પાલિકાની વડી કચેરી ખાતે મળી હતી. જેમાં નવકામોની દરખાસ્ત અને એક વધારાની મળી 10 કામોની દરખાસ્ત લેવામાં આવી હતી. જેમાં એક કામને જાણમાં લેવામાં આવ્યું હતું જ્યારે નવું કામો મંજૂર કરવામાં આવ્યા છે.

આજની આ બેઠકમાં ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, રોડ પ્રોજેક્ટ શાખા, વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા, સેન્ટ્રલ સ્ટોર,બિલ્ડીંગ પ્રોજેક્ટ શાખા, જમીન મિલકત શાખા, ટ્રાફિક શાખા અને ટુરિસ્ટ શાખાના કામો મંજૂરી અર્થેલી દરખાસ્ત મુકવામાં આવી હતી જેમાં તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે.

Related posts

યુગ અભિયાન ફાઉન્ડેશન દ્વારા શ્વાનો પર થતા અત્યાચાર સામે જાગૃતિ માટે બાઈક રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમ

admin

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત મા રેવા આશ્રમ ખાતે સમૂહ યજ્ઞોપવિતનો કાર્યક્રમ યોજાયો

admin

૫ મહિના બાદ આખરે કમાટીબાગ માં આવેલી જોય ટ્રેન ને પુનઃ સરું કરવાની પરવાનગી આપવામાં આવી

admin

Leave a Comment