વડોદરા હરની બોટે કાંડ ત્યારબાદ રાજકોટ અગ્નિ કાંડ બાદ સફાળી જાગેલી ગુજરાત સરકાર દ્વારા તમામ ગેમ ઝોન,એમ્યુઝમેન્ન્ટ પાર્ક બંધ કરવાનો હુકમ થયેલ જેમાં વડોદરા કમાટીબાગ માં આવેલ જોય ટ્રેન તથા એમ્યુઝમેન્ટ પાર્ક બંધ કરવામાં આવેલ હતી
આજ રોજ ૫ મહિના બાદ આખરે કમાટીબાગ માં આવેલી જોય ટ્રેન ને પુનઃ સરું કરવાની પરવાનગી આપવામાં આવેલ છે જે ને લઈ ને ખોડલ કોર્પોરેશન દ્વારા પૂરી તૈયારીઓ કરી આજ રોજ પુનઃ શરૂઆત કરવામાં આવી હતી દિવાળી વેકેશન હોવાથી બાળકો તથા મોટેરાઓ નો પણ જોય ટ્રેન ની સફર કરવા માટે અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો

