41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ચૂલા ઢોસા રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના

વડોદરાના સંગમ ચાર રસ્તા સંગમ સોસાયટીના નાકે આવેલા શ્રી બાલાજી ચૂલા ઢોંસા રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી.બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના લાશકરો સ્થળ પર પહોંચ્યા હતા.જ્યાં રેસ્ટોરન્ટ કમ દુકાનમાં ચૂલા માટે રાખવામાં આવેલા બળતણ- કોલસામાં આગ લાગી હતી.ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.સદનસીબે જાનહાનિ થવા પામી ન હતી.જ્યારે મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું હતું.

Related posts

ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિ જનક ટિપ્પણી સોશિયલ મીડિયામાં વાયરલ

admin

વડોદરા શહેરના મંગળ બજાર વિસ્તારમાં VMC દ્વારા પોલીસ બંધોબસ્ત વચ્ચે દબાણ હટાવો ઝુંબેશ

admin

રાવપુરાના રાજા મનાતા ખર્ચીકરના ખાંચાના ગણેશજીની આગમન યાત્રા પરનું વિધ્ન મોડે મોડે દુર થયું

admin

Leave a Comment