Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના અનુસંધાને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું

આગામી એકતા દિવસની ઉજવણીને લઈ પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે.ત્યારે આજે ગોલ્ડન ચોકડીથી કપુરાઈ ચોકડી સુધીના નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

આગામી એકતા દિવસની ઉજવણીને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમના અનુસંધાને વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે.આજથી દબાણનો સફાયો બોલાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે શહેરના ગોલ્ડન ચોકડીથી કપૂરાઈ ચાર રસ્તા સુધીના તમામ ગેરકાયદેસર દબાણોનો સફાયો બોલાવવામાં આવ્યો હતો. રસ્તા ઉપર આવતી તમામ લારી ગલ્લાઓ તેમજ ઝુંપડાઓને હટાવવાની કામગીરી હાથ ધરી હતી.ગેરકાયદેસર ઊભા કરેલા ઝૂંપડાઓ લારી ગલ્લાઓ અને શેડ દબાણ શાખાની ટીમે પોલીસના બંદોબસ્ટને સાથે રાખીને દૂર કર્યા હતા.

Related posts

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા મુદ્દે સ્થાનિકોનો વિરોધ પ્રદર્શન

admin

મારી બહેનો મારા દ્વારે અંતર્ગત આજે વોર્ડ નંબર 13 માં રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી…..

admin

અટલ બિહારી વાજપેયીના જન્મદિવસે અટલ સ્મૃતિ વર્ષ અંતર્ગત વિશેષ પ્રદર્શનનું ઉદ્ઘાટન

admin

Leave a Comment