ડભોઇ તાલુકાના ઓરડી ગામ 20 વાડી 5000 જેટલા કેળાના ઝાડ પડી ગયા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તૈયાર થઈ ગયેલો કેળાનો પાક તમામ પાક તૂટીને પડી ગયો છે આશરે કેળાના પાંચ હજાર જેટલા તૂટીને ખેતરોમાં પડી ગયા છે આશરે 25 લાખ રૂપિયા ઉપરાંતનું નુકસાન 20 વાળી થઈને નુકસાન વેચવાનો વારો આવ્યો છે છેલ્લા ચાર દિવસથી કમો સમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેચવાનો વારો આવ્યો છે
ડભોઈ તાલુકાના ઓરડી ગામે 20 વાળી ની અંદર તૈયાર થયેલા કેળાનું પાક આશરે પાંચ હજાર જેટલા છોડ ખેતરમાં પડી ગયા છે જેના કારણે અંદાજે 25 લાખ રૂપિયા જેટલું ખેડૂતોને નુકસાન થયું છે સરકાર વહેલી તકે ખેડૂતોનું સર્વે કરી અને નુકસાનની ભરપાઈ કરે તો ખેડૂત ફરી ઉભો થઈ શકે હાલ ખેડૂતોએ બેંકોમાંથી લોન અને તેવું કરી અને મોંઘા ભાવનું બિયારણ લાવીને કેળા નો પાક તૈયાર કરેલો હતો પણ કમોસમી વરસાદના કારણે હાલ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે

