Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

એરપોર્ટ પરિસરમાં ઓટો રીક્ષા નાં પ્રવેશવા માટે પ્રતિબંધ મૂકવામાં આવતા રીક્ષા ચાલકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો

એરપોર્ટ પર આવતા વાહનો માટે એરપોર્ટ કોથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવી વિહિકલ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જાહેર કરવામાં આવતા રીક્ષા ચાલકો વિરોધ વંટોળ ઊઠવા પામ્યો છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના નવા વાહન પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ જાહેર કરવામાં આવી છે જેમાં બસ માટે રૂપિયા 170 ટેમ્પો suv માં રૂપિયા 60 અને ટુ-વ્હીલર ના રૂપિયા 10 જોકે આ દરોમાં 30 મિનિટ માટેના છે જો આઠ મિનિટ સુધી પીકઅપ ડ્રોપ માટે આવેલા પ્રાઇવેટ રજીસ્ટર વ્હીકલને કોઈ પણ ચાર્જ ચૂકવવો પડશે નહીં બીજી તરફ એરપોર્ટ પરિસરમાં ત્રણ પૈડાં નાં વાહનો એટલે કે ઓટો રીક્ષા ની એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. જેથી એરપોર્ટ ઉપર વર્ષોથી ધંધો કરતા ઓટો રીક્ષા ચાલકો દ્વારા તેનો વિરોધ કર…

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી

admin

મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટની કામગીરી અન્વયે પ્રિય લક્ષ્મી મિલ રેલવે અંડરબ્રિજને બંધ

admin

ગણપતિ વિસર્જન સમયે અડચણ અને ખોટી ફરિયાદ કરતા સ્થાનિક લોકો પોલીસ ભવન ખાતે પહોંચી પોલીસ કમિશનરને રજૂઆત કરી

admin

Leave a Comment