Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમાબેન શર્મા ગુજરાતના પ્રવાસ દરમિયાન એમ.એસ.યુનિવર્સિટી ખાતે પહોંચ્યા

એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના રાષ્ટ્રીય મંત્રી ક્ષમા બેન શર્મા મુલાકાતે પહોંચ્યા હતા. ABVP દ્વારા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રેલી રોઝરી સ્કૂલની નિકળી એમએસ યુનિવર્સિટી કોમર્સ ફેકલ્ટી ખાતે પહોંચી હતી.આ પ્રસંગે એમ.એસ.યુનિવર્સિટીના અખિલ વિદ્યાર્થી પરિષદના યુનિવર્સિટીના પ્રમુખ વેદ ત્રિવેદી ABVP ના કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી રાષ્ટ્રીય મંત્રી ક્ષમા શર્મનું સ્વાગત કરી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું.આ અંગે વધુ માહિતી રાષ્ટ્રીય મંત્રી ક્ષમા શર્માએ આપી હતી.

Related posts

વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલ મણિનગર ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં અમાસ નિમિત્તે મહાદેવને સુવર્ણ શણગાર કરી અન્નકૂટ ધરાવવામાં આવ્યો…

admin

વડોદરા શહેરમાં ગુનાખોરી અને લૂખાગીરી કરતા તત્વો સામે પોલીસનું કડક એક્શન ચાલુ

admin

વડોદરામાં પી.સી.બી.ની મોટી કાર્યવાહી : દેશી દારૂની બે ભઠ્ઠીઓ ઝડપાઈ

admin

Leave a Comment