33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

બોડેલી ડભોઇ રોડ પર બાઈક પર જતા આધેડના ગળામા પતંગનો દોરો આવી જતા ગંભીર રીતે ઘાયલ થતા મો-ત

ડભોઇ રોડ પર આજે એક ગંભીર ઘટના બની હતી, જેમાં પતંગના ધારદાર દોરા થી બાઈક પર જતા એક આધેડ વ્યક્તિના ગળામાં દોરો ફસાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, દોરાની ઘસારા કારણે તેમને તાત્કાલિક ઈજાઓ પહોંચી હતી અને તેમને તરત જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

હાલ તે વ્યક્તિની હાલત અંગે સંપૂર્ણ માહિતી મળી નથી, પરંતુ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હલચલ મચાવી છે. સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ચાઇનીઝ દોરા પર કડક કાર્યવાહી કરવાની જોરદાર માંગ ઉઠી છે.
જગદીશ ભાઈ તરબદા
બરોડા ડેરી માં નોકરી કરે છે
પતંગ ના દોરા થી ગંભીર રીતે ઘાયલ
પતંગદોરાના કારણે અનેક અકસ્માતો થાય છે, છતાં પણ બજારોમાં આ દોરા સહેલાઈથી મળી રહે છે, જેના કારણે ફરી એક વાર સુરક્ષા મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

જયારે વધુ સારવાર ની જરૂર લાગતા વડોદરા ખાતે રિફર કરી દેવામાં આવ્યા હતા.
જયારે સારવાર દરમિયાન વડોદરા ખાતે મોત થયું

Related posts

ચાર વર્ષ અગાઉ જર્જરીત બનતા શાળાનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવ્યું હતું પરંતુ આજદિન સુધી નવી બિલ્ડીંગ ન બની

admin

છોટાઉદેપુર નગરમાં આવેલ સ્વામિનારાયણ હોલ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યકક્ષાના મંત્રીની ઉપસ્થિતિમાં કરવામાં આવી

admin

મોડાસર ચોકડી થી રંગલી ચોકડી સુધીના ૧૩ કિ.મી. ક્ષતિગ્રસ્ત માર્ગનું યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામા આવી

admin

Leave a Comment