43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોબોડેલી

મોડાસર ચોકડી થી રંગલી ચોકડી સુધીના ૧૩ કિ.મી. ક્ષતિગ્રસ્ત માર્ગનું યુદ્ધના ધોરણે મરામતની કામગીરી હાથ ધરવામા આવી

અંદાજે ૧૨ જેટલા મજૂરો, ૨ ડમ્પર અને ૧ રોલર દ્વારા રસ્તા પરના ખાડાઓનું પેચ વર્ક કરવામાં આવ્યું

છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદના કારણે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના માર્ગો ક્ષતિગ્રસ્ત થયા હતા. માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા યુદ્ધના ધોરણે ભારે વરસાદના કારણે માર્ગો પર પડેલા ખાડાના સમારકામની ઝડપી કામગીરી હાથ ધરવામાં આવી છે.

છોટાઉદેપુર જિલ્લામાં મોડાસર ચોકડી થી રંગલી ચોકડી સુધીના ૧૩ કિમીના માર્ગ પર વરસાદને લીધે પડેલા ખાડાઓ પૂરી માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા રોડ પુન: કાર્યરત કરવામાં આવ્યો હતો. અંદાજે ૧૨ મજૂરો, ૨ ડમ્પર અને ૧ રોલર દ્વારા ક્ષતિગ્રસ્ત માર્ગ પરના ખાડાઓનું પેચવર્ક કરી વાહનવ્યવહાર માટે સુગમ બનાવવામા આવ્યો હતો.

Related posts

છોટાઉદેપરના કોરાજ ગામેં MGVCL ની ઘોર બેદરકારી સામે આવી

admin

છોટાઉદેપુર લોકસભાના સાંસદ અને ધારાસભ્યોની રજૂઆતના પગલે રાજ્યના સરકારે છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવા માટે મંજૂરી આપી.

admin

મહાશિવરાત્રી પૂર્વે નસવાડી બજારમાં મંદી, વેપારીઓને છેલ્લી ક્ષણની આશા

admin

Leave a Comment