43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે બ્રહ્મલીન ગુરૂદેવ શ્રી પ્રકાશગીરીજી મહારાજની પાચમી પૂણ્યતિથિની ઉજવણી

ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે બ્રહ્મલીન ગુરૂદેવ શ્રી પ્રકાશગીરીજી મહારાજની પાચમી પૂણ્યતિથિની ભક્તિ ભેર ઉજવણી કરવામાં આવી

આ ધાર્મિક પ્રસંગે અનેક સાધુ, સંતો, સિધ્ધ-મહાત્માઓ, તેમજ કાંધી ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા
આ ધાર્મિક પ્રસંગે ગરાળ ભુતડાદાદા આશ્રમ ના મહંત અમર ગીરીબાપુ એ પણ હાજરી આપી હતી

કાંધી ગામે રાવલ નદીમાં પુલ ન હોવાથી ગામલોકો ને આવા ધાર્મિક પ્રસંગે બાલા હનુમાન મંદિરે જવામાં ખૂબ તકલીફ પડતી હોઈ છે તેમજ બાલા હનુમાન મંદિરે જવા માટે ભક્તિ ને ટ્રેક્ટર દ્વારા નદી પાર કરવી હતી તેથી.ત્યાં પુલ બનાવવા પણ માંગ ઉઠી રહી છે

Related posts

નસવાડી તાલુકામાં પરમિશન વગર ખેરના વૃક્ષો કાપતા ઝડપાયા વનવિભાગે કાર્યવાહી કરી કાપેલું લાકડું જપ્ત કર્યું

admin

સ્વચ્છતા હી સેવા સૂત્રને ચરિતાર્થ કરતા દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના પાણીબાર ગામમા જોવા મળ્યા હતા ગ્રામજનો સાથે ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા પણ અભિયાનમાં જોડાયાં

admin

મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટને કાયદેસરની કાર્યવાહી કરતી ટ્રાફિક શાખા

admin

Leave a Comment