27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
Uncategorized

મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટને કાયદેસરની કાર્યવાહી કરતી ટ્રાફિક શાખા

રાત્રીના સમયે મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટમાં ફટાકડા ફોડી, તિવ્ર ઘોંઘાટ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવનાર બુલેટ-0૯ એમ.વી. એક્ટ હેઠળ ડીટેઈન કરી, કાયદેસરની કાર્યવાહી કરતી ટ્રાફિક શાખા-પશ્વિમ, વડોદરા શહેર

ટ્રાફિક શાખા-પશ્વિમતથા સ્ટાફના માણસો રાત્રીના સમયે પશ્વિમ વિસ્તારમાં પેટ્રોલિંગ/વાહન ચેકીંગ દરમ્યાન મોડીફાઈડ સાયલન્સરવાળા બુલેટ ચાલકો દ્વારા ફટાકડા ફોડી, તિવ્ર ઘોઘાટ કરી ધ્વનિ પ્રદુષણ ફેલાવતા મળી આવતા કુલ-૦૯ બુલેટ ચાલકોને પકડી તેમના વાહનો ડીટેઈન કરી એમ.વી. એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આગામી દિવાળી તહેવારો દરમ્યાન પણ મોડીફાઈડ સાયલન્સર વાળા બુલેટ/બાઈક ચાલકો મળી આવેથી તેઓ વિરુધ્ધમાં શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવનાર છે

Related posts

The Ultimate Guide to Free Roulette

admin

વડોદરામાં કાળુપુરા વિસ્તારમાં આવેલ લિંગાયતના ખાંચામાં રહેતા રહીશો ગટરનું મિશ્રિત પાણી પીવા માટે મજબૂર

admin

ગુરુ પુષ્યામૃત નિમિતે દાંડિયા બજાર સ્થિત સારા ગણદેવીકર જવેલર્સમાં લોકોએ દાગીનાની ખરીદી કરી

admin

Leave a Comment