43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા મહા નગર પાલિકામાંથી ગુમ થયેલ ફાઈલોને લઈને સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ આવેદન પત્ર આપી રજૂઆત કરી

કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસ ખાતેથી ફેબ્રુઆરીમાં અતાપી વન્ડરલેન્ડ થીમ પાર્કની ફાઈલો ગુમ થઈ હતી. જેની ફરિયાદ સયાજીગંજ પોલીસ મથકે કરાતાં પોલીસે કેમ્પ ઓફિસનું પંચનામું કરવા મ્યુ. કમિશનરની પરવાનગી માગી છે. બીજી તરફ પીએ અને ફાઈલનું રજિસ્ટર મેન્ટેન કરતા કર્મચારી સહિત 5 કર્મીઓનાં નિવેદન લેવાયાં છે. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની બદલી થતાં પૂર્વે પાલિકાના કમાટીબાગ ખાતેના કેમ્પ હાઉસથી ફાઈલ ગુમ થવાની ઘટના બની હતી. કમાટીબાગમાં આવેલા કેમ્પ હાઉસમાંથી ફાઈલ ગુમ થતાં અધિકારીઓ અને કર્મચારીઓએ શોધખોળ શરૂ કરી હતી. જોકે પણ ફાઈલ ન મળતાં પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના અધિકારીઓએ સયાજીગંજ પોલીસ મથકમાં ફાઈલ ગુમ થયાની અરજી આપી હતી, જેની પોલીસે તપાસ શરૂ કરી છે. જેને લઈ સામાજિક કાર્યકર્તા એ મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે જે તે અધિકારી સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે સાથે અતાપી વનડર લેન્ડ થીમ પાર્ક નું ફાઇલ ગુમ થવી કે કરવી એની તપાસ કરવામાં આવે અને જેતે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી

Related posts

વડોદરા માં આ વર્ષ પણ મોટું પૂર લાવી તબાહી ફેલાવાનું કાવતરું ચાલુ છે તે બાબતે આપણું ધ્યાન દોરવા બાબત..

admin

વડોદરાના માંજલપુર વિસ્તારમાં સ્પંદન સર્કલ પાસે ચોથી વાર પાણીમાં ભંગાન સર્જાયું

admin

ભાજપ સરકાર દ્વારા દેશમાં અલગ અલગ બે નીતિઓ અપનાવી રાજ્યની મહિલાઓ અને શિક્ષિત બેરોજગારો સાથે અન્યાય કરતી હોવાના આક્ષેપો સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા આવેદનપત્ર આપ્યું હતું

admin

Leave a Comment