33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરના નવાબજારમાં આવેલ એક ફર્નિચરની દુકાનમાં મધરાત્રીના સમયે આગ લાગવાનો બનાવ સામે આવ્યો

વડોદરા શહેરના નવાબજારમાં આવેલ એક ફર્નિચરની દુકાનમાં મધરાત્રીના આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. રાત્રિના લગભગ 1 વાગ્યાના સમયે આગ લાગી હતી. ત્રણ માળની આ દુકાનના બે માળ સુધી આગ ફેલાઈ ગઈ હતી.

સદનસીબે રાત્રિના સમયે ઘટના બનવાથી કોઈ જાનહાનિ થઈ નથી, જોકે દુકાનમાં મુકેલો મોટાભાગનો ફર્નિચર સામાન આગમાં બળીને ખાખ થયો છે. ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. સમયસર આગ કાબુમાં લેતા આજુબાજુની દુકાનોને મોટી દુર્ઘટનાથી બચાવવામાં આવી હતી.

આગ લાગવાનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી

Related posts

મહારાજા સયાજીરાવ ગાયકવાડની જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ

admin

કોટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરવા ભક્તોએ મગરો સાથે રિકસ લઇ દર્શન કરવા પહોચ્યા..

admin

કરુણા અભિયાન અંતર્ગત સૃષ્ટિ નેચર ફાઉન્ડેશન દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર અર્થે બ્લડ કલેક્શન

admin

Leave a Comment