Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં વાઘોડિયા પાસેથી કપુરાઈ ચોકડી તરફ જતા માર્ગ પર બાઈક-ટ્રેક્ટરની ટક્કરથી બે ના મોત

વડોદરામાં ભયાનક અકસ્માત: બાઈક-ટ્રેક્ટરની ટક્કરથી બેના મોત

વડોદરા શહેરમાં વાઘોડિયા પાસેથી કપુરાઈ ચોકડી તરફ જતા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અથડામણ થતાં બાઈક પર સવાર યુવાન અને યુવતી રોડ પર પટકાયા હતા.

જ્યારે તેઓ નીચે પડ્યા તે સમયે બાજુમાંથી પસાર થતો ટ્રક બંને પર ફરી વળ્યો હતો, જેના કારણે ઘટના સ્થળે જ બંનેનાં કરૂણ મોત નિપજયાં.

કપુરાઈ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી છે. અકસ્માત અંગે આગળની કાર્યવાહી ચાલુ છે.

Related posts

વડોદરા શહેરમાં આવેલ માંજલપુર વિસ્તારમાં શાળાની વધુ એક બેદરકારી સામે આવી

admin

વડોદરા શહેરના ગોલ્ડન ચોકડી પાસે અકસ્માતમાં ટેલરમાં ફસાયેલ ડ્રાઈવરને બે કલાક સુધી રેસ્ક્યુ ઓપરેશન કરી બહાર કઢાયો

admin

પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે જય સાંઇનાથ એજ્યુકેશન એન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન

admin

Leave a Comment