41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરા જિલ્લોસાવલી

સાવલી તાલુકાના ધનતેજ ગામપાસે આવેલી કરડનદી પર નવીન પુલનું ખાતમહુર્ત કરવામાં આવ્યું

સાવલી તાલુકાના ધનતેજ ગામપાસે આવેલી કરડનદી પર રૂપિયા 8 કરોડ ઉપરાંત ના ખર્ચે નિર્માણ થનાર નવીન પુલનું ખાતમહુર્ત સ્થાનિક ધારાસભ્યના હસ્તે કરાયું ગ્રામજનો માં ખુશી નો માહોલ

વડોદરા જિલ્લાના સાવલી તાલુકાને વાયા ધનતેજ થઈ કાલોલ પંચમહાલ જિલ્લા ને જોડતાં રોડ પર લો લેવલ કોઝવે હતો કરડનદી માં ચોમાસાના પાણીનું સ્તર વધતાં ધનતેજ ગામ કમલપુરા, તુલસીપુરા, સધાપુરા આનંદીના મુવાડા જેવા અનેક ગામો સંપર્ક વિહોણા થઈ જાય છે તો ધનતેજગામ પાસેથી પસાર થતી કરડનદી પર નવીનબ્રીજ બનાવવા માંગ કરાઈ હતી રાજ્ય સરકાર એ અહીંયા 108 મીટર નો 7,50 મીટર પોહળો બ્રીજ રૂપિયા 8,15 કરોડ રૂપિયા ઉપરાંત ની રકમ નો આગામી 18 મહિનામાં નિર્માણ થનાર બ્રીજ મંજુર કરાતાં સાવલી ધારાસભ્ય કેતન ઇમામદાર ના હસ્તે ખાતમહુર્ત કરાયું આ પ્રસંગે ગ્રામજનો ને મળતી સુવિધા અને સમસ્યા નું હલ થતાં જોઈ ભારે ઉત્સાહિત જોવા મળ્યા હતાં અને ફટાકડાં ફોડી ધારાસભ્ય સહિતનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું જેમાં જિલ્લાપંચાયત પ્રમુખ, સદસ્યો.તાલુકાપંચાયત પ્રમુખ, સદસ્યો.એપીએમસી ચેરમેન ડિરેક્ટરો. તાલુકાભાજપા પ્રમુખ.ધનતેજ ગ્રામપંચાયત સહિત આજુબાજુ ગામના સરપંચ સદસ્યો ગ્રામજનો અગ્રણીઓ, ઉપસ્થિત રહ્યાંહતાં આ પ્રસંગે ધનતેજ ગામની શાળાની બાળાઓ એ સ્વાગતગીત રજુકર્યું હતું અંતમાં ધારાસભ્યએ પંથકમાં વણથંભી વિકાસયાત્રા અંતર્ગત નવીનપુલ ની મંજૂરી માટે રાજ્યસરકાર નો આભાર વ્યક્ત કર્યો હતો

Related posts

વડોદરાના યુવાનોની ઐતિહાસિક પહેલ – AI Impact Summit 2026માં ભાગીદારી

admin

ફતેગંજ પોલીસ સ્ટેશનમાં મકાન માલિક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી

admin

વડોદરાના પાણીગેટની ચુઇ ગેંગના મુખ્ય સૂત્રધાર સુરજ ઉર્ફે ચુઇ તેના ભાઇ કૃણાલ સહિત સાત લોકો સામે પોલીસે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ

admin

Leave a Comment