41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

કોમી એકતાના પ્રતિક માઈ સાહબ દાદીમાં દરગાહ શરીફ ખાતે શાનદાર ઉસૅની ઉજવણી કરવામાં આવી

ડભોઈ શહેરના હિરાભાગોળ બહાર આવેલ કોમી એકતાના પ્રતિક માઈ સાહબ દાદીમાં દરગાહ શરીફ ખાતે શાનદાર ઉસૅની ઉજવણી કરવામાં આવી

ડભોઇ શહેર હીરાભાગોળ બહાર કોમી એકતાના પ્રતીક અને ઐતિહાસિક માઈ સાહબ દાદીમા દરગાહ શરીફના ઉષૅ પ્રસંગે શહેર તાલુકામાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારેલા અને પોતાની મનોકામના અંગે દુવાઓ ગુજારી હતી.

ડભોઇ શહેર હીરા ભાગોળ બહાર આવેલ કોમી એકતા ના પ્રતિક અને 600 વર્ષ ઉપરાંત ઐતિહાસિક માઈ સાબ દાદીમા દરગાહ ખાતે બે દિવસ ઉષૅ ઉજવણી પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ એ હાજરી આપી ફુલ ચાદર ચઢાવી હતી અને પોતાની મનોકામના પૂરી થાય તે માટે દુવાઓ ગુજારવામાં આવી હતી. જ્યારે કે ઉષૅ પ્રસંગે દેશ વિદેશ ભારતનું નામ રોશન રહે અને ભાઈચારો અને કોમી એકતા ના દર્શન થાય તેમજ ભારત દેશ પ્રગતિ કરે દેશમાં અમન ચમન રહે તેવી દુઆ ગુજારવામાં આવી હતી…

Related posts

પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશ્યલી એબલ્ડ શાળાના બાળકોએ સ્વત્રંત દિવસની ઉજવણી કરી

admin

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના મારવાડી મહોલ્લામાં જવલ્લેજ જોવા મળતી પ્રજાતિનો સાપ રહેણાંક વિસ્તારમાં જોવા મળ્યો

admin

સાવલીમાં પરંપરાગત સામુહિક ઈફ્તાર પાર્ટી યોજાઈ, 21મા રોજાએ મોટી સંખ્યામાં રોજેદારો જોડાયા

admin

Leave a Comment