Genius Daily News
ગુજરાતછોટાઉદેપુર જિલ્લો

આમીરખાનની મહારાજ ફિલ્મમાં વૈષ્ણવ હિન્દૂ ધર્મને બદનામ કરવાના પ્રયાસ સામે છોટાઉદેપુર વૈષ્ણવ સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર નગરના પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ સંપ્રદાય તેમજ સનાતન ધર્મના ભક્તો દ્વારા નેટફ્લિકસ OTT પ્લેટફોર્મ ઉપર પ્રસારિત રહેલી આમિર ખાનની મહારાજ ફિલ્મના અમુક દ્રશ્યોમાં સનાતન હન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેથી રોષે ભરાયેલા ભક્તોએ આજરોજ આ ફિલ્મને બેન કરવાની માંગ સાથે આજરોજ છોટાઉદેપુર ખાતે છોટાઉદેપુર મામલતદાર અને પોલીસ મથકે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને આ ફેલ્મને કાયમી બેન કરવાની માંગણી કરવામાં આવી હતી.

Related posts

છોટાઉદેપુર – અમદાવાદ G.S.R.T.C. બસની અડફેટે આવતા 8 વર્ષના બાળકનું મો-ત

admin

૭૦ લાખના ખર્ચે બનેલ સ્લેબડ્રેઇન(પુલ) બે મહિનામાં ગાબડાં પાડવા માંડતા ભ્રષ્ટાચાર ની પોલ ખુલી

admin

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી એસ બી સોલંકી વિદ્યામંદિરના વિસ હજાર ચોરસ ફૂટ મેદાનમા પાણી ભરાયા હતા.

admin

Leave a Comment