40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
અમદાવાદઅમદાવાદ જિલ્લોગુજરાતછોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર – અમદાવાદ G.S.R.T.C. બસની અડફેટે આવતા 8 વર્ષના બાળકનું મો-ત

છોટાઉદેપુર – અમદાવાદ જીએસઆરટીસી બસની અડફેટે 8 વર્ષના બાળકનું મોત નીપજ્યું છે. અમિતનગર ખાતે ફરી એક વખત ફેટલની ઘટના ઘટી છે. હવે ફરી તંત્ર દેખાડા પૂરતી કામગીરી કરશે. ચાર રસ્તા પર દુકાનો આગળ વાહનોના પાર્કિંગના કારણે પણ ટ્રાફિક સર્જાતો રહે છે. જાહેર માર્ગ પર પરિવારના ભારે આક્રંદથી ગમગીની ફેલાઈ હતી. પરિવાર બ્રિજની નીચે વસવાટ કરતો હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના પગલે પોલીસ સ્થળ પર દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી

વિમલ રાઠવા, જેતપુર પાવી

Related posts

છોટાઉદેપુરમાં ઓપરેશન સિંદૂરની ઐતિહાસિક સફળતાને સલામ કરવા ભવ્ય તિરંગા યાત્રા

admin

ધી બરોડા સેન્ટ્રલ કો ઓપરેટીવ બેન્કની નવીન શાખાનું નસવાડી APMCમાં ઉદ્ધઘાટન કરાયું

admin

છોટાઉદેપુર ખાતે આર.ટી.ઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા હેલમેટનું વિતરણ કરવામાં આવ્યું

admin

Leave a Comment