36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી એસ બી સોલંકી વિદ્યામંદિરના વિસ હજાર ચોરસ ફૂટ મેદાનમા પાણી ભરાયા હતા.

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ઘોઘમાર વરસાદને લઈને નસવાડી એસ બી સોલંકી વિદ્યામંદિરના વિસ હજાર ચોરસ ફૂટ મેદાનમા પાણી ભરાયા હતા. હાઈસ્કૂલમાં આવતા વાહનો ત્રણ ફૂટ પાણી માંથી પસાર થયા હતા. મેદાનમાં વરસાદી પાણી ભરાતા સવારમાં આવેલ શાળાના વિદ્યાર્થીઓને લેવા વાલીઓ દોડી ગયા હતા. વાલીઓ ખાનગી વાહનોમાં બાળકોને લઈ ગયા હતા. પાણીનો નિકાલ ન થતા પાણી ભરાયા હતા.

Related posts

પોલીસ જાપ્તા હેઠળ છોટાઉદેપુર સરકારી દવાખાનામાં સારવાર દરમ્યાન પોલીસની નજર ચુકવી ચકમો આપી નાસી જનાર કાચા કામના આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

admin

આદિવાસી વિસ્તારોની સરકારી ઓફિસોમાં એક કલાક સુધી લંચ બ્રેક

admin

છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ–નસવાડી રોડ પર આગનો કહેર — કોલસા ભરેલી ટ્રક અચાનક સળગી ઉઠી

admin

Leave a Comment