30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વરસાદની સતત બેટીંગના પગલે અલકાપુરી ગરનાળુ બપોર થતા પહેલા જ બંધ

વડોદરામાં વરસાદની સતત બેટીંગના પગલે અલકાપુરી ગરનાળુ બપોર થતા પહેલા જ બંધ કરી દેવું પડે તેવી સ્થિતી સર્જાઇ છે. અલકાપુરી ગરનાળુ બંધ કરવામાં આવતા હવે અન્ય વૈકલ્પિક રસ્તાઓ પર વાહનનું ભારણ વધશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકા તંત્ર ગરનાળામાં પાણી ભરાવવાની ઘટનાનું પુનરાવર્તન અટકાવવામાં નિષ્ફળ રહી છે. આ ઘટના તેની સાબિતી છે

Related posts

બિહારમાં NDA ની ભવ્ય જીતનો જશ્ન: વડોદરાના ડેરીડેન સર્કલ પર કેસરિયો માહોલ

admin

એલઇડી-ટ્યૂબ લાઈટની આડે મહારાષ્ટ્રથી વડોદરા લવાયેલો રૂા.52 લાખનો દારૂ જપ્ત

admin

વડોદરામાં આડેધડ પાર્ક કરાયેલાં 53 વાહનોને ઈ-મેમો મોકલાયા તથા માંડવી, પાણીગેટ માંથી દબાણોનો સફાયો જેમાં 2 ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો

admin

Leave a Comment