Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પરિવાર દ્વારા શ્રી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર પોલીસ સ્ટેશન પરિવાર દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે શ્રી સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઈમ્તિયાઝ શેખ, છોટાઉદેપુર પોલીસ મથકના પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક રવિરાજસિંહ પરમાર, છોટાઉદેપુર પોલીસ મથકના PI અરુણ પરમાર સહિત મોટી સંખ્યામાં છોટાઉદેપુર પોલીસ મથકનો પોલીસ સ્ટાફ સહિત નગરજનો જોડાયા હતા.

Related posts

ભારતીય બનાવટના વિદેશી દારૂ /બિયરના કુલ કિ.રૂ ૧૪,૮૦,૮૦૦/- ના પ્રોહિ મુદામાલનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી કરાલી પોલીસ

admin

બરોડા ડેરીના સ્નેહમિલન કાર્યક્રમમાં નાના બાળકો પાસે છાસનું વિતરણ કરાવવામાં આવ્યું

admin

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામે સ્કૂલમાં ભણતા કેટલાક બાળકોને શિષ્યવૃત્તિ ના મળતા સરપંચ સહિત વાલીઓએ હોબાળો મચાવ્યો

admin

Leave a Comment