43.6 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

બરોડા ડેરીના સ્નેહમિલન કાર્યક્રમમાં નાના બાળકો પાસે છાસનું વિતરણ કરાવવામાં આવ્યું

એક તરફ દેશમાં નેતાઓ આત્માને ઘર બનવા માટે સ્ટેજ પરથી મોટા મોટા ભાષણો આપે છે અને જ્યારે પોતે કામ કરવાની વાત આવે ત્યારે ખુરશી પરથી ઉભા થવામાં સમજતા નથી નસવાડી ખાતે યોજાયેલ બરોડા ડેરીના સ્નેહમિલન કાર્યક્રમમાં નેતાઓની હાજરીમાં સ્ટોર ઉપર નાના બાળકો પાસે છાસનું વિતરણ કરાવવામાં આવ્યું શું નેતાઓ ઘટના જોઈ રહેવા કરતાં પોતે જ કામ ન કરી શક્યા હોત બરોડા ડેરીના પ્રમુખ મામા ને પૂછતા તેઓએ જણાવ્યું કે બાળકો છાશનું વિતરણ કરતા હતા તેને મને કોઈ જાણ નથી જ્યારે અમે બાળકોને કામે લગાડ્યા નથી સ્ટેજથી 50 મીટરના અંતરે બેઠેલા નેતાઓની ટીકા થતા તેમને ગોળ ગોળ જવાબ આપી દીધા હતા. ચિરાગ ગુપ્તા નસવાડી

Related posts

છોટાઉદેપુર વનવિભાગ દ્વારા દવ નિયંત્રણ શિબિર યોજાઈ

admin

બોડેલી તાલુકાના સરગી, પાણેજ અને કોસીન્દ્રા શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ નિમિતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપસ્થિત રહ્યા

admin

છોટાઉદેપુર કોલેજ ખાતે ઓવરસીસ એમ્પ્લોયમેન્ટ અને રોજગારલક્ષી સેવા અંગે સેમીનાર યોજાયો .

admin

Leave a Comment