વડોદરાવડોદરા જિલ્લોવડોદરામાં ટ્રાફિક પોલીસની રોંગસાઈડ ડ્રાઇવ શરૂ by adminJune 22, 2024June 22, 2024075 Share0 શહેરના વિવિધ 15 સ્પોર્ટ પર પોલીસની ડ્રાઇવ ચાલી રહી છે. આ ડ્રાઈવ સાત દિવસ સુધી ચાલશે. વુડા સર્કલ, અમિતનગર પાસે પોલીસે રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો સાને કાર્યવાહી કરી છે. આજથી વડોદરામાં રોંગ સાઇડ ડ્રાઇવ શરૂ.