30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં રેલ્વે સ્ટેશન ખાતે તહેવારોને લઈને રૂટિન ચેકિંગ

વડોદરા શહેરમાં રેલ્વે સ્ટેશન ખાતે આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે તેને લઈને રોજે રોજનું રૂટિન ચેકિંગ કરવામાં આવે છે ત્યારે આજે પણ રેલ્વે પોલીસ અને આરપીએફ ટીમ ને સાથે રાખી પ્લેટફોર્મ નંબર 1 પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં યાત્રીઓના સામાન અને વેટિંગ રૂમ સહિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેની વધુ માહિતી રેલ્વે પી.આઈ એચડી વ્યાસ મેડમ દ્વારા મીડિયા સમક્ષ વધુ માહિતી આપવામાં આવી હતી

Related posts

વડોદરાના માંજલપુર બ્રહ્માકુમારીઝ વિશ્વ વિદ્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

admin

કારને બસ ફંગોળાતા આખો પરિવાર મોતને ભેટી ગયો

admin

યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઇડન્સ બ્યુરો ,(યુઈબી) વડોદરા ખાતે રોજગાર ભરતીમેળો યોજાયો .

admin

Leave a Comment