Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોનસવાડી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વરસાદમાં પણ ડામર કામગીરી ચાલુ છે.

1.80 કરોડ ના ખર્ચે પોચબા થી વાડીયા સુધી ત્રણ કિલોમીટર ના રસ્તે નવીન ડામર રોડ બની રહ્યો છે. દસ જેટલી ટ્રકો હાલ ડામર પાથરી રહી છે. વરસાદ મા ડામર પાથરવાના નિયમો નથી છતાંય ઈંજેનરો ની ગેરહાજરીમાં ડામર કામ કરાઈ રહ્યું છે. નસવાડી પંચાયત આર એન્ડ બી ના ઈંજેનરોની ઘોર બેદરકારી સામે આવી છે. સ્થળ ઉપર કોઈ કશું બોલવા તૈયાર નથી.

Related posts

છોટાઉદેપુર જિલ્લા સંખેડા તાલુકાના ઉચ્છ નદી પર નાગરવાડ થી ઝાંપા વચ્ચે નવીન બ્રિજનું ખાતમુહૂર્ત સાંસદ અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં કરાયું હતું.

admin

છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા નગરના પેટ્રોલ પંપ ચાર રસ્તા ખાતેથી ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ

admin

છોટાઉદેપુરના ચિસાડીયા ગામે બાઇક અને ઇક્કો કારણો અકસ્માત

admin

Leave a Comment