Genius Daily News
છોટા ઉદેપુર

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા પૂજાભાઈ નવલાભાઈ લબાના વય નિવૃત થતાં તેઓનો વિદાય સમારોહ ઘેલવાંટ મુકામે યોજાયો હતો.

છોટાઉદેપુર જિલ્લા ટ્રાફિક પોલીસમાં જેઓની સરાહનીય કામગીરી છે. એવા પૂજાભાઈ નવલાભાઈ લબાના વય નિવૃત થતા તેઓનો વિદાય સમારોહ ઘેલવાંટ મુકામે યોજાયો હતો. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી જેઓની સરાહનીય કામગીરી રહી છે. એવા પૂજાભાઈ નવલાભાઈ લબાના વય નિવૃત થયા હતાં. જેને લઈને જેઓનો વિદાય સમારોહ ઘેલવાંટ મુકામે યોજાયો હતો. જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહી વય નિવૃત થયેલ પૂજાભાઈ લબાનાનું શાલ ઓઢાવીને સન્માન કર્યું હતું.

Related posts

છોટાઉદેપુરના વસેડી ગ્રામ પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખે સખી મંડળની બહેનો સાથે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત બેઠક કરી.

admin

છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન રાઠવાની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી.

admin

ગે.કા દેશીહાથ બનાવટની એક નાળીવાળી બાર બોરની બંદુક તથા કાર્ટીઝ નંગ-૦૩ સાથે એક ઈસમને ઝડપી પાડતી રંગપુર પોલીસ

admin

Leave a Comment