36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાજકોટ ગેમ ઝોન માં થયેલ બનાવ બાદ વડોદરા મહાનગરપાલિકા અને ફાયર સેફ્ટીના અભાવે માંજલપુરમાં સિલ્વર કોઈન કૉમ્પ્લેક્ષ સીલ કરાયું

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ સિલ્વર કોઈન કોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ કાર્યરત નહીં હોવાનુ બહાર આવતા ફાયર બ્રિગેડની ટીમે કોમ્પલેક્ષ સીલ માર્યુ હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિના ઉપરાંતથી ચાલી રહેલી આ ઝુંબેશ ફાયર બ્રિગેડે આગળ ધપાવી છે અને ગઈકાલ મંગળવારે રાવપુરા, સયાજીગંજ અને વડસર રોડ વિસ્તારની પાંચ બિલ્ડિંગોને સીલ મર્યા બાદ આજે માંજલપુર ખાતે સપાટો બોલાવ્યો હતો અને સિલ્વર કોઈન ક્રોમ્પલેક્ષમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત ન હતી. જે બાબત ફાયર બ્રિગેડના ધ્યાને આવતા ટીમે તે કોમ્પલેક્ષ આજે સીલ માર્યુ હતું.

Related posts

બેન્કોક ખાતે કોન્ફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર વડોદરાના અંકિતા પરમારનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત

admin

ડભોઇ તાલુકામાં ઢાઢર નદી કિનારે આવતા 14 જેટલા ગામોમાં દેવ નદીના પાણી ગામોમાં ઘૂસી ગયા

admin

અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાના નિર્દોષ છૂટકારાથી વડોદરામાં AAP કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ

admin

Leave a Comment