Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

7 જુલાઈના રોજ ભગવાન જગન્નાથજી ની રથયાત્રાને લઈને પોલીસ તંત્ર દ્વારા ન્યાય મંદિર ખાતે ડ્રોન કેમેરા સાથે પોલીસ તંત્ર સજ્જ…..

સાતમી જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકરનાર છે ત્યારે વડોદરા શહેર પોલીસ વિભાગ સજ્જ બન્યું ત્યારે વડોદરા શહેર ને મંદિર ખાતે વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પે ડ્રોન કેમેરા થી રથયાત્રા રોડ પર કર્યું સર્વેલન્સ. રથયાત્રા ના દિવસે પણ આજ રીતે રથયાત્રાના રૂટ પર ડ્રોન કેમેરા ની મદદથી નજર રાખવામાં આવશે ભગવાન જગન્નાથની રથયાત્રા સાતમી જુલાઈ ના રોજ વડોદરા રેલવે સ્ટેશન ખાતે થી પ્રસ્થાન થશે. આ રથયાત્રા ના તમામ રૂટ પર તમામ ગતિવિધિઓ ડ્રોન કેમેરા ની મદદથી નજર રાખવામાં આવશે…

Related posts

ડભોઈ સનોર-નાના કરાડા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ, આઝાદી પછી પહેલીવાર બનેલો રસ્તો એક જ વર્ષમાં બિસ્માર

admin

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારોના વિરોધમાં વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેકટર ને આવેદન પત્ર આપ્યું….

admin

પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે જય સાંઇનાથ એજ્યુકેશન એન ચેરીટેબલ ટ્રસ્ટ તેમજ શ્રીરંગ રાજેશ આયરે દ્વારા એક શામ અપનો કે નામ સંગીત સંધ્યાનું આયોજન

admin

Leave a Comment