40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

કુબેર ભંડારી દાદાના દર્શન માટે અવરજવર કરતા ભક્તોને માં કૃપા ગ્રુપ તરફથી ગરમ ગરમ ભજીયાનું વિતરણ

દર અમાસના રોજ તાલુકાના કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી દાદાના દર્શન માટે અવરજવર કરતા હોય અને હાલ ચોમાસા નું વાતાવરણ ચાલુ હોય ત્યારે માં કૃપા ગ્રુપ તરફથી ગરમ ગરમ ભજીયા નું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ડભોઇ તાલુકાના સિતપુર ગામ પાસે આવેલા પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતે મા કૃપા ગ્રુપ તરફથી દર અમાસના દિવસે તાલુકાના કરનાળી ખાતે કુબેર દાદા ના દર્શન માટે અવરજવર કરતા ભક્તજનો અને જાહેર જનતા માટે તેમજ ગરમી ની ઋતુ માં છાસ અને ખમણ નું કરિયું હતું અને હાલ ચોમાસા ની ઋતુ માં અત્યારે તમામ માટે ગરમ ગરમ ભજીયા નું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા ના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોળના સંજયભાઈ ઠાકોર અને તેઓની ટીમ દ્વારા સુંદર સેવાનું કાર્ય કરી રહ્યા છે.

Related posts

વર્લ્ડ એઇડ્સ ડે ! એઇડ્સ પ્રત્યે જાગૃતતા માટે અનેકવિધ પ્રયાસો

admin

વડોદરા શહેર સૂસેન તરસાલી રોડ આનંદબાગ સોસાયટીની સામે કોર્પોરેશનના ડમ્પર ચાલકે કારને લીધી અડફેટે

admin

એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી કેટલીક વિદ્યાર્થનીઓને ફૂડ પોઇઝનિંગની અસર

admin

Leave a Comment