તાલાલા માં સ્ટેટ મોનીટરીંગ સેલ ની રેડ…
વિદેશી દારૂ ના જથ્થા સાથે નામચીન બુટલેગર ઝડપાયો…
નરસંગ ટેકરી વિસ્તારમાં પાડ્યો દરોડો…
હાર્દિક ઉર્ફે પેટી ના રહેણાંક અડ્ડા પર દરોડો…
62718ની કિંમત નો 415 બોટલ ઈંગ્લીશ દારૂ નો જથ્થો મળી આવ્યો…
SMC એ તાલાલા પોલીસ ને અંધારા માં રાખી પાડ્યો દરોડો..
સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ શહેરમાં ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ વેચાતા હોવાની ચર્ચા..

