36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લોવેરાવળ

વેરાવળ મહિલા ના સુસાઇડ બાદ કલેક્ટર પર ધારાસભ્ય અને મૃતક ના પરિજનોના આરોપ બાદ પાલિકા ચીફ ઓફિસર ની પ્રતિક્રિયા સાંમેં આવી…

પાલિકા દ્વારા 13 તારીખે અપવામાં આવી હતી નોટિસ…

20 તારીખ સુધી નો આપવામાં આવ્યો હતો સમય…

જો કે કોઈ બળ પ્રયોગ કરવામાં નથી આવ્યો…

ગત વર્ષ પણ નોટિસ આપવામાં આવી હતી…

સરકારી જમીન પર ના દબાણ ને લઇ આપવામાં આવી હતી નોટિસ…

ચીફ ઓફિસરે નોટિસ અને સુસાઇડને જોડવાના આરોપો ફગાવ્યા…

Related posts

ગેરકાયદેસર બાંધકામને જિલ્લા કલેકટર ના આદેશ થી તોડી પાડવાની કામગીરી ઉના નગર પાલિકા દ્વારા કરવામાં આવી

admin

તાલાળા વિસ્તારની અચાનક ધરા ધ્રુજી લોકોએ અનુભવ્યો હળવો ભૂકંપનો આંચકો

admin

અઢી કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ સીમશાળાના બે બિલ્ડિંગનું લોકાર્પણ કરતા ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા

admin

Leave a Comment