33.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ગેરકાયદેસર બાંધકામને જિલ્લા કલેકટર ના આદેશ થી તોડી પાડવાની કામગીરી ઉના નગર પાલિકા દ્વારા કરવામાં આવી

આ કામગીરીમાં ઉના પ્રાંત અધિકારી,ઉના મામલતદાર તેમજ ઉના પોલીસ સ્થળ ઉપર હાજર રહી છે.

હાલ આ ગોડાઉનની તોડી જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે…
જિલ્લા કલેકટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઉનાના નગરપાલિકા પાણી ટાંકા પાસે આવેલ ગોડાઉનમાં રેડ કરવામાં આવેલ… જ્યાંથી શંકાસ્પદ અનાજની જથ્થો અને દારૂ મળી આવેલ હતો..દારૂ માટે સીઝ કરીને કબ્જો પોલીસને સોંપી આપેલ છે આગળની કાર્યવાહી કરવા માટે..અને મળેલ અનાજનો જથ્થો સીઝ કરીને ગોડાઉનમાં મૂકી દેવામાં આવેલું છે અને કલેકટરના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે..

નગરપાલિકાની જગ્યા ઉપર બનેલ આ ગોડાઉનમાં રાખેલ અનાજ અને દારૂ કોનો હતો એ સવાલ કરતા પ્રાંત અધિકારી જણાવેલ જગ્યાની વિગતવાર સીટીસર્વે અને DLR અને નગરપાલિકા મારફતે કરવામાં આવશે..આ જગ્યા જે તે સમયે સરકારી જગ્યા નગરપાલિકાને જાહેર હેતુ માટે વપરાશ માટે આપેલ.. જગ્યામાં લોકોની અવરજવર ઓછી રહેતી હોય તેથી ભવિષ્યમાં તેનો કોઈ ઉપયોગના થાય એ ધ્યાને લઈ ઉના નગર પાલિકા દ્વારા તેને ડીમોલેશન કરવામાં આવ્યું અને એ દબાણ દૂર કરવામાં આવ્યું છે.ત્યાં લાઈટ કનેક્શન જ્યાંથી લીધેલું છે તેની તપાસ ચાલુ અને તેના આધારે આગળની માહિતી મળશે કે ખરેખર કીનું involvement .રેડ કરેલ એ સમયે યોગેશ ભાઈ કરીને આવેલા જે આ ગોડાઉન પોતાનું હોવાનો ક્લેમ કરતા હતા

પરાગ સંગતાણી, ગીર-સોમનાથ

Related posts

વેરાવળ ગઈ કાલે સિવિલ હોસ્પિટલ નજીક મહિલા નો ગળા ફાંસો ખાઈ આપઘાત મામલો…

admin

ઉનાના ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડએ વરસાદી પાણીનો કઈ રીતે નિકાલ કરી શકાય તે અંગેની ચર્ચાઓ અને જરૂરી સુચના આપી

admin

ઉના અને ગીર ગઢડા તાલુકામાં વાતાવરણ પલટાયું – પવન સાથે ધીમી ધારે વરસાદ શરૂ

admin

Leave a Comment