Genius Daily News
ગીર સોમનાથ જિલ્લોસુત્રાપાડા

સુત્રાપાડાના બરૂલા ગામે તળાવમાંથી માટી ચોરીના કૌભાંડ

ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા એ આપ્યા કડક તપાસના આદેશ

જોખમી સ્થિતિમાં ફેરવાયેલ તળાવનું યુદ્ધના ધોરણે મરામતનું કામ ચાલુ કરાયું

ક્ષતિગ્રસ્ત પાળાને મરામત કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી…

રાજકીય ઓથ ધરાવતા NHAIના કોન્ટ્રાકટર દ્વારા નિયમ વિરુદ્ધ માટી ચોરી કરી

હજારો ટન માટી કાઢી લેતાં તળાવના પાળા ક્ષતીગ્રસ્ત બન્યા

બરૂલાથી આલિદ્રા ને જોડતો રસ્તો પણ તળાવમાં ધસી જવાની ભીતિ

માટી ઉઠાવવા માટે અપાયેલ મંજુરી શંકાના દાયરામાં

હજારો ટન માટીની રોયલ્ટી ચોરીનું પણ મસ મોટું કૌભાંડ

રાજકીય નેતાની પ્રકરણ દબાવવા ગાંધીનગર સુધી દોડધામ

તપાસમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થવાની સંભાવના

જિલ્લા કલેક્ટર દ્વારા DDO પાસે થી અહેવાલ મંગાવ્યો..

રાજકીય ઓથ ધરાવતા ભુમાફિયાઓમાં ફફડાટ

પરાગ સંગતાણી, ગીર-સોમના

Related posts

લોકો ના ઘરોમાં અઠવાડીયા થી પાણી નિકોનો તંત્ર પર અને રાજકીય લોકો પર ભારે આક્રોશ

admin

તાલાળા વિસ્તારની અચાનક ધરા ધ્રુજી લોકોએ અનુભવ્યો હળવો ભૂકંપનો આંચકો

admin

અઢી કરોડના ખર્ચે નવીનીકરણ થયેલ સીમશાળાના બે બિલ્ડિંગનું લોકાર્પણ કરતા ગુજરાત રાજ્ય સરકારના મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા

admin

Leave a Comment