રાત્રિના લગભગ સાડા નવ વાગ્યાની આસપાસ તાલાળા વિસ્તારમાં ધરતીકંપ નો આંચકો આવ્યો હતો લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા . આ ધરતીકંપનો આંચકો તાલાળા તેમજ કોડીનાર વિસાવદર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોએ પણ અનુભવ્યો હતો તાલાળા,વિસ્તારના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આજે રાત્રિના સમયે અચાનક ધરતીકંપનો હળવો આદકો આવ્યો હતો આઆંચકા લોકોએ અનુભવ થયા પછી લોકો ઘરની બહાર રસ્તા ઉપર આવી ગયા હતા અને વાયુવગે આ ધરતીકંપની વાત પ્રસરી હતી આમ તાલડા કોડીનાર વિસાવદર સાસણ સુધી આ ધરતીકંપના હળવા આચારનો લોકોએ અનુભવ કર્યો હતો . રીપોર્ટર : લલિત ચાવડા, તાલાળા

