36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ગીર સોમનાથ જિલ્લોવેરાવળ

વેરાવળ ગઈ કાલે સિવિલ હોસ્પિટલ નજીક મહિલા નો ગળા ફાંસો ખાઈ આપઘાત મામલો…

ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મુખ્યમંત્રી ને લખ્યો પત્ર…

ક્લેકટર ની સૂચના થી મકાન ખાલી કરવાની નોટિસ પાલિકા દ્વારા અપાયા અને મહિલા એ ભયમાં આવી આપઘાત કર્યા નો લેટર માં આરોપ સાથે કલેકટર પર કાર્યવાહી કરવા વિમલ ચુડાસમા એ સીએમ પાસે માંગ કરી..

Related posts

15 મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની” ઉજવણીના ભાગરૂપે ઉના શહેરમાં વિશાળ તિરંગા યાત્રા યોજાઈ

admin

ગીર સોમનાથ જિલ્લામાં ખૂબ નજીકના અંતરે ત્રણ ટોલનાકા નેશનલ હાઇવે પર શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વેરાવળ નજીકનું સુંદર પરા ટોલ નાકું શરૂ થતાં વિવાદ વકર્યો છે.

admin

ઑપરેશન સિંદુર માં હિસ્સો લઈ ફરજ બજાવનાર પાલડી ગામના આર્મીના જવાનોનેએ તિરંગા રેલી રાખી

admin

Leave a Comment