Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમ વખત વડોદરા આવેલ હાર્દિક પડ્યાનો ભવ્ય રોડ-શો

ટીમ ઇન્ડિયા ટી – 20 ફોરમેટમાં વર્લ્ડ કપ જીત્યા બાદ પ્રથમ વખત વડોદરામાં આવી રહેલા હાર્દિક પંડ્યા ને પોંખવા માટે ભવ્ય રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રિકેટરના સ્વાગતમાં આખુ વડોદરા રસ્તા પર ઉમટી પડ્યું હતું ટીમ ઇન્ડિયા વિશ્વકપમાં ચેમ્પિયન બન્યા બાદ મુંબઇ આવતા તમામનું ખુલ્લી બસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે બાદ આજે વડોદરાના ક્રિકેટર હાર્દિક પંડ્યા પરત આવ્યા છે. જેને લઇને તેઓનું ખુલ્લી બસમાં અભિવાદન ઝીલ્યું હતું આજે માંડવીથી શરૂ થયેલા રોડ શોમાં મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ હાજર જોવા મળી રહ્યા છે. ટીમ ઇન્ડિયાની ટીશર્ટમાં ખુલ્લી બસમાંથી હાર્દિક પંડ્યાં પોતાના ચાહકોનું અભિવાદન ઝીલ્યું હતું

Related posts

સાવલી નગર અને તાલુકા ભાજપા મહિલા મોરચા દ્રારા સાવલી મામલતદારને આવેદનપત્ર

admin

NSS TECHOએ સતત 15મા વર્ષ માટે સ્વ-રક્ષણ શિબિરનું સફળ આયોજન કર્યું

admin

ચીફ ઓફિસર ને આ વિસ્તારના લોકોની રજુઆત વહેલી તકે તેમના વિસ્તારની સમસ્યા હલ થાય તેવી માંગ..

admin

Leave a Comment