ડભોઇ પાટણવાડીયા વિસ્તાર ભાથુજીનગર રાણાવાસ નો ખાડો અને નાનોદી ભાગોળ આ વિસ્તારના લોકો નગરપાલિકા ચીફ ઓફિસરને આ વિસ્તારના લોકો કરી રજૂઆત છેલ્લા ઘણા સમયથી આ ચાર વિસ્તારોમાં પાણીનો કોઈ નિકાલ ના હોય જેના કારણે લોકો પરેશાન થઈ ગયા છે.
છેલ્લા ચાર દિવસથી લોકો પાણીમાં હતા જેને લઈને રોસે ભરેલા લોકો નગરપાલિકા ગયા હતા તેઓની ધારદાર રજૂઆતો કરવામાં આવી હતી જેને લઈને ડભોઇ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્થાનિકોને સાંભળ્યા છે તેઓની સમસ્યા વહેલી તકે નિરાકરણ આવી જશે નાનું મોટું જે કામ છે તેના માટે લાગતા અધિકારીઓને સૂચના આપી દીધી છે કે વહેલી તકે તેઓનું કામ પૂર્ણ થઈ જાય અને જે મોટા કામો છે એ દિવાળી સુધી ને તેમના કામો પૂરા થઈ જશે એવી હાલ્યા તરણ આપી છે

