આગામી સમયમાં સુરસાગર ખાતે ગણપતિ ની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં તંત્ર દ્વારા સુરસાગર ને બ્યુટીફિકેશન કર્યા બાદ ત્યાં ગણપતિ ની પ્રતિમા નું વિસર્જન બંધ કરી ને કુત્રિમ તળાવો બનાવામાં આવ્યા હતા અને તમામ ગણપતિની પ્રતિમા ઓ કુત્રિમ તળાવો વિસર્જન કરવામાં આવતું હતું અને હવે વારસિયા વિસ્તારમાં આવેલ સરસિયા તળાવમાં તાજીયા વિસર્જન કરવામાં આવનાર છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરી કે તાજીયા વિસર્જન માટે પણ કુત્રિમ તળાવો બનાવામાં આવે તો સરસિયા તળાવ માં તાજીયા વિસર્જન ને કરી ને પ્રદુષિત અને પર્યાવરણ મુદ્દે વડોદરા મહા નગર નું ઐતિહાસિક સંખ્યા તળાવને થી મુક્ત કરી પ્રદૂષિત થતું અટકાવવાની યોજનાનો વિચાર કરવામાં આવે સાથે પોલીસ પ્રશાસનની વહાલ દવલાની નીતિ ને ઉજાગર કરે છે જ્યારે બીજી બાજુ એ મુસ્લિમ બિરાદરો ના તાજીયા ના આગમન માં જુલસમાં રાત્રીના ૧૦.૩૦ થી ૧૨.૦૦ કલાક સુધી અલગ અલગ વિસ્તારમાં ડીજે ના તાલે પિટની રમતા હોય છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા કેમ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતુ નથી જેને લઇ વિશ્વ હિન્દુ પરિષદ માં રોષ જોવા મળ્યો હતો અને ભગવાન શ્રી રામની શોભાયાત્રા દરમિયાન રાવપુરા પોલીસે રાત્રિના દસ કલાકે ડીજે જમા કરી ફરિયાદ કરી હતી જેને લઈને વિશ્વનું પરિષદમાં આક્રોશ જોવા મળ્યો હતો અને તે વિષયને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પોલીસ કમિશનને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી

