36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ઝાડ પર ગળેફાંસો ખાઇ યુવાનનો આપઘાત

મકરપુરા જીઆઇડીસીમાં યુવાને આપઘાત કર્યો

ટેબલ પર ચઢી યુવાન ઝાડ પર લટકી ગયો

ટ્રાફિકથી ધમધમતાં રોડ પર આપઘાતથી ચકચાર

શ્રમજીવીએ જીવન ટૂંકાવ્યું હોવાનું પોલીસનું અનુમાન.

સ્થાનિક માંજલપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી

મદદનીશ પોલીસ કમિશનર પ્રણવ કટારીયા પણ પહોંચ્યા ઘટના સ્થળે..

મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Related posts

ડભોઇ તાલુકાના ચાર જેટલા ગામોનો નગરપાલિકામાં સમાવેશ કરાતા ઉઠ્યો વિરોધ વંટોળ

admin

ડભોઇ નગરી ના વડોદરી ભાગોળ નજીક આવેલ બહુચરાજી માતા ના મંદિર આઠમ નો મેળો યોજાયો

admin

પોષણ માસની ઉજવણી ના ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે ચર્ચા સત્ર નું આયોજન

admin

Leave a Comment