43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વહેલી સવારથી વરસાદની જોરદાર બેટિંગ વડોદરા મહાનગરપાલિકાની પ્રીમોન્સુન કામગીરી ની પોળ છતી થઈ

વડોદરામાં વહેલી સવારથી વરસાદની જોરદાર બેટિંગમાં મકરપુરા વિસ્તારમાં આવેલ એરફોર્સ અને હવેલી રોડ પર પાણી ભરવાનું સમસ્યા ઊભી થઈ છે ભારે વરસાદના કારણે રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. વડોદરા મહાનગરપાલિકાની પ્રીમોન્સુન કામગીરી ની પોળ છતી થઈ છે.

Related posts

વડોદરા શહેર ગાજરાવાડી વિસ્તારમાં આવેલ દત્ત નગર ખાતે છેલ્લા 8 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા ને લઈને સાનિગો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

admin

શ્રી શનિદેવ મહારાજની જન્મ જયંતીના અવસર પર શોભાયાત્રા તથા મહા પ્રસાદીનું આયોજન

admin

શ્રી લોહાણા સેવા મંડળ વડોદરા સંત શિરોમણી પ.પૂ.શ્રી જલારામ બાપા ની 225 જન્મ જયંતિ નિમીતે ઉજવણી કરવામાં આવી

admin

Leave a Comment