43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

લાલબાગ કુંભારવાડા ની પાણીની લાઇન છેલ્લા આઠ દિવસથી ભંગાર થવાના લીધે વિસ્તારમાં પાંચથી સાડા પાંચ હજાર લોકોને પાણી મળતું નથી

વોર્ડ નંબર 13. ના સમાવિષ્ઠ લાલબાગ કુંભારવાડા ની પાણીની લાઇન છેલ્લા આઠ દિવસથી ભંગાર થવાના લીધે વિસ્તારમાં પાંચથી સાડા પાંચ હજાર લોકોને પાણી મળતું નથી આઠ દિવસથી અમે જે તે અધિકારીને કહીને ટેન્કરો લોકોને આપતા હતા અને રીપેર કરવા માટે વોર્ડ નં 13 ના કોંગ્રેસ ના નગર સેવક સાથે અધિકારીઓ પણ એક બે દિવસ આવ્યા હતા પણ પરિસ્થિતિ એવી હતી કે તળાવમાં ખૂબ પાણી ભરેલું હતું ઉપર પાઇપનો ઉપરથી પાણી જતું હતું એટલે કામગીરી થાય ને અને આ તળાવમાં પુષ્કળ મગરો ને લીધે કામગીરી સ્થગિત રાખવામાં આવી હતી ત્યારે આજે સવારે આવ્યા ત્યારે પણ મગર હતા અને આજે જ્યારે આજ દિવસ પછી જ્યારે કામગીરી શરૂ કરી દે સવારથી 9:00 વાગ્યા થી અમે જગ્યા પર ઉભા છે લોકોને સારી રીતે પાણી મળશે અને જે તે અધિકારી અમે જે કમિશનર રજૂઆત કરી કમિશનર સાહેબે જે કામગીરી શરૂ કરવામાં આવી છે યોગેશભાઈ વસાવા એમનો આભાર માન્યો ડેપ્યુ ભાર્ગવ પંડિત તેમના માટે પણ અમે ખૂબ આભાર માને કે અમને સહકાર આપ્યો છે કામગીરી શરૂ કરી દે પૂર્ણ થાય અને કાલથી અમારા વિસ્તારના લોકોને કોઈ ચિંતા ના રહે સારી રીતે પાણી મળે એના લીધે અમે આખો દિવસ સુધી કામ પૂર્ણ થાય તે માટે વોર્ડ નંબર 13 ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વે કામગીરી સ્થળ પર ઉભા રહીને કામગીરી પૂર્ણ થાય સાથે અધિકારોનો આભાર વ્યક્ત કર્યો હતો

Related posts

સારા વર અને ઘરની કામનાઓ સાથે જયા પાર્વતી વ્રતનો અંતિમ દિવસ

admin

સાવલી તાલુકાના મંજુસર ખાતે સર્વજ્ઞાત સમૂહ લગ્ન ઉત્સવ, નવ દંપતીઓએ નવા જીવનની શરૂઆત કરી

admin

વડોદરા શહેર પોલીસ દ્વારા વર્ષ 2025ના અંતિમ દિવસે ૮૫મો ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ યોજાયો

admin

Leave a Comment