36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

દશામાંના દસ દિવસના પર્વ બાદ શહેરના નવલખી કૃત્રિમ તળાવમાં માતાજીની પ્રતિમાના વિસર્જન અંગે પરવાનગી આપવાની સામાજિક કાર્યકર દ્વારા માંગ

સંસ્કારી નગરી ગણાતી વડોદરા નગરી ધાર્મિક નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં ઘણા રાજ્યોના લોકો વસે છે અને દૂધમાં સાકર ભળી જાય તેમ લોકો એકબીજા સાથે પોતાના ધાર્મિક તહેવારો, ઉત્સવો પર્વની ઉજવણી હળીમળીને કરતાં હોય છે. હવે આગામી તા. 04થી ઓગસ્ટ થી અમાસ ને દશામાંના વ્રતનો પ્રારંભ થાય છે દસ દિવસ સુધી ચાલનારા આ પર્વને લ ઇને એક તરફ માંઇભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દશામાંના પધરામણી સાથે દસ દિવસની સ્થાપના માટે પંડાલો પણ બનાવી શણગારવામાં આવ્યા છેત્યારે આવનારા દિવસોમાં દશામાંની પ્રતિમાઓનુ શહેરના નવલખી કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા માટે તંત્ર દ્વારા પરવાનગી આપવામાં આવે તેવી માગ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા કરવામાં આવી છે ત્યારબાદ ગણેશોત્સવ પણ આવી રહ્યો હોય શહેરના નવલખી કૃત્રિમ તળાવ સહિત અન્ય કૃત્રિમ તળાવોની સફાઇ કરી પાણી ભરવામાં આવે તથા કૃત્રિમ તળાવ ફરતે લાઇટોની તેમજ તળાવમાં તરાપા સહિતની વ્યવસ્થા કરવા માટે માંગ કરવામાં આવી છે

Related posts

વડોદરાના તાંદલજા વિસ્તારમાં પાછલા ઘણા વર્ષોથી પાણી પ્રાથમિક સુવિધાનો અભાવ પાની લાઈન નાખી સમસ્યાનો નિરાકરણ લાવવા બાબતે કોર્પોરેશન ખાતે આવેદનપત્ર

admin

વડોદરામાં ગણેશ વિસર્જન માટે કૃત્રિમ તળાવો પર પાલિકાના અધિકારીઓનું નિરીક્ષણ

admin

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના નવા વીસી પ્રો.બી.એમ.ભણગે એ સત્તાવાર રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો

admin

Leave a Comment