36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ.

છોટાઉદેપુર જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાય હતી. આ સામાન્ય સભાની અંદર જિલ્લા પંચાયત પ્રમુખની સાથે ઉપસ્થિત જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શર્મિલાબેન રાઠવા, આરોગ્ય સમિતિના ચેરમેન ગુમાનભાઈ રાઠવા સહિત વિવિધ સમિતિઓના ચેરમેનો જિલ્લા પંચાયતમાં સદસ્યો અને વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સામાન્ય સભાની અંદર 13 જેટલા અલગ અલગ એજન્ડા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. અને છોટાઉદેપુર જિલ્લામાં વિકાસ વધુ કઈ રીતે કરી શકાય તે અંગે પણ ચર્ચા કરાઈ હતી.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર સબજેલ ખાતે ધામધૂમ પૂર્વક ભગવાન શ્રી ગણેશની પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી

admin

છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી ખાતે પાંચિયો મેળો ભરાયો

admin

છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસનો પ્રચાર પૂરજોશમાં

admin

Leave a Comment