Genius Daily News
પંચમહાલ જિલ્લોહાલોલ

ખેતર માંથી જાળીમાં ફસાયેલ અજગર મળી આવ્યો

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ડેસર ગામમાં એક અજગર ખેતરમાં જાળીમાં ફસાય ગયેલ હતો. જેની માહિતી વાઈલ્ડ લાઈફ રેસ્કયુ ટ્રસ્ટ ના હેલ્પલાઇન નંબર પર રાકેશ કનુભાઈ પટેલ ને મળતાની સાથે જ રાકેશ કનુભાઈ પટેલ, અરવિંદ પવાર, ઇશ્વર ભાઈ, ભુવન રાવલ સ્થળ પર પહોંચી ગયા હતા. સ્થળ પર પહોંચતા જોયું તો ત્યાં આશરે 5 ફુટ લાંબો અજગર જાળ માં ફસાઈ ગયો હતો. જેનું અડધી કલાકની મહેનત બાદ જાળીમાંથી કાઢી સહિસલામત રેસ્કયુ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને રેન્જ ફોરેસ્ટ ઓફિસર એસ.એસ.બારીયાને જમાં કરાવવામાં આવ્યો

Related posts

હાલોલ ટોલનાકા નજીક આર.ટી.ઓ.ઈન્સ્પેક્ટરને ચેકિંગ દરમ્યાન હુમલો કરી જાન થી મારી નાખવાનો પ્રયાસ

admin

પંચમહાલ જિલ્લાના જુદા જુદા ૬ તાલુકામાંથી જિલ્લા પુરવઠા અને મામલતદારોની ટીમે ગેરકાયદેસર ઉપયોગ થતા ૧૫૨ જેટલાં ગેસ સિલિન્ડરો પકડયા.

admin

પાવગઢમાં અમદાવાદ પાર્સિંગની કારમાંથી યુવક-યુવતીની લાશ મળતાં ખળભળાટ

admin

Leave a Comment