36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરની ખાનગી સ્કૂલઓ FRCના પ્રમાણે ફી લેવામાં આવતી નહીં હોવાથી તેમજ સ્કૂલમાં ફાયર સેફ્ટી જેવા પ્રશ્નો પર શાળા મેનેજમેન્ટની ગેરનીતી સામે NSUI મેદાનમાં આવી

વડોદરા શહેરની ખાનગી સ્કૂલઓ FRCના પ્રમાણે ફી લેવામાં આવતી નહીં હોવાથી તેમજ સ્કૂલમાં ફાયર સેફ્ટી જેવા પ્રશ્નો પર શાળા મેનેજમેન્ટની ગેરનીતી સામે NSUI મેદાનમાં આવી, જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી.

વડોદરા શહેરમાં ૧૦૦ કરતા વધારે ખાનગી સ્કૂલ ચાલવામાં આવે છે ગણેશ ફૂલોમાં એફઆરસી પ્રમાણે FRC લેવામાં નથી આવતી તેવી ફરિયાદ એનએસયુએ ના કાને પડતા જ આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી ભારે સૂત્રોચ્ચાર કરી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે જેમાં એફઆરસી ફી શાળા સંચાલકો દ્વારા લેવામાં આવે તેમ જ ઘણી શાળાઓમાં ફાયર સેફટી ને લઈને પણ અભાવ જોવા મળી રહ્યો છે આ તમામ મુદ્દે NSUI મેદાનમાં આવી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

NSUI દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,ખાનગી સ્કૂલઓમાં FRC ના પ્રમાણે વિદ્યાર્થીઓ જોડે ફી લેવામાં આવતી નથી ખાનગી સ્કૂલઓ ના સંચાલકોએ વિદ્યા ને વ્યાપાર બનાવી ધીધો છે તો આવી ખાનગી સ્કૂલઓ ના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે એવી એન.એસ.યુ.આઈની માંગ છે તેમજ ઘણી બધી સ્કૂલઓ માં ફાયર સેફ્ટી પણ નથી જો કોઈ બનાવ બન્યો તો વિદ્યાર્થીઓ ના જીવન ભોગ બનશે તો એનો જિમેદાર કોણ ??અને મેનેજમેન્ટ માં પણ ઘણી બધી ગેરનિતી ચાલે છે તો આવી તમામ સ્કૂલ પર તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી એન.એસ.યુ.આઈની માંગ સાથે આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે આવી જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.

Related posts

દારૂની હેરાફેરી કરવાનો નવો કીમિયો બાઈકની પેટ્રોલની ટાંકી નીચે સંતાડી દારૂની હેરાફેરી

admin

વ્રજધામ સંકુલમાં સુવિધાસભર અતિથિ ભવનનું આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું

admin

ડભોઇ નગરમાં ગતરોજ રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ

admin

Leave a Comment