43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

આજથી શિક્ષકોની ટ્રેનિંગ, સ્કૂલોના સ્ટુડન્ટ્સ ક્લાઇમેટ ગેમ ચેન્જર બન્યા

વડોદરા.વડોદરા સહિત ગુજરાતની એક હજાર સ્કૂલોમાં ભણતાં વિદ્યાર્થીઓને ક્લાઈમેટ ગેમ ચેન્જર બનાવવા માટેની શિક્ષણ સામગ્રી તૈયાર કરવામાં આવી છે. આ વિદ્યાર્થીઓ ક્લાયમેટ ચેન્જ પ્રત્યે જાગરૂક થાય અને તેને સુપેરે સમજીને વિવિધ અસરોને ઓછી કરવા કામ કેવી રીતે કરી શકે તે માટે કામ કરશે
આ કાર્યકમ માટે વડોદરાની 30 શાળાઓના શિક્ષકોને ખાસ તાલીમ આપવા માટે આજે કમ્યૂનિટી સાયન્સ સેન્ટર, સુભાનપુરા ખાતે વર્કશોપ યોજાશે. ક્લાઈમેટ ગેમ ચેન્જર વિદ્યાર્થીઓને બનાવવા માટેનું મટિરિયલ તૈયાર કરાયું છે. વિદ્યાર્થીઓ જુદી જુદી ગેમ્સથી ક્લાઈમેટ ચેન્જ પરત્વે જાગરૂક થશે. આ માટે ક્લાયમેટ ગેમ, કી બોર્ડ ગેમ, મેથોપત ગેમ, કરિયર ગેમ, વસુધૈવ કુટુંબકમ ગેમ જેવી ઇન્ટરએક્ટિવ ગેમ્સનો સમાવેશ થાય છે.
સ્કૂલના શિક્ષકો આ મટિરિયલના માધ્યમથી વિદ્યાર્થીઓ પોતાની સુઝ, તર્કશક્તિનો ઉપયોગ કરી ટીમવર્ક, સોશિયલ સ્કીલ, લીડરશિપ, કો-ઓપરેશન, સમસ્યાઓનો ઉકેલ જેવા મુદ્દા પર કામ કરવા પ્રેરિત કર્યા.

Related posts

વડોદરા મહાનગર પાલિકા વિરોધ પક્ષના નેતા બાદ ઉપનેતા તરીકે શ્રીજહાભાઈ અનુભાઈ દેસાઈની નિમણૂંખ

admin

વડોદરા શહેરમાં રેલ્વે સ્ટેશન ખાતે તહેવારોને લઈને રૂટિન ચેકિંગ

admin

વડોદરાના સમા-સાવલી રોડ વિસ્તારમાં હીટ એન્ડ રનની ઘટના નો આરોપીને સમા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી…

admin

Leave a Comment