41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

સાયબર ફ્રોડ અંગે લોક જાગૃતિ માટે છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઈમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ યોજી

દેશમાં અને ગુજરાતમાં વધતા જતા સાયબર ફ્રોડના ગુના અટકાવવાના હેતુથી છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ યોજી ઓનલાઇન છેતરપિંડી કરનારાની જુદી જુદી મોડસ ઓપરેન્ડી અંગે માહિતી આપી હતી. સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવી, અજાણાં નંબર ઊપરથી લિન્ક મોકલી, જોબ આપવાની લાલચ આપી, ઓનલાઈન શોપિંગમાં લોભામણી લાલચ આપી વિગેરે જુદી જુદી રીતે ફ્રોડ કરી ખાતા માથી પૈસા પડાવી લેવાની પધ્ધતિ બાબતે લોકોને જાગૃત રહેવા અને છેતરપિંડીથી બચવા માટે પોલીસ વડાએ લોકોને આહવાન કર્યું છે.

રિપોર્ટર મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુરના ખજુરીયા ગામે લક્ષ્ય પુસ્તકાલય નામની લાઈબ્રેરીનું ઉદઘાટન કરવામાં આવ્યું.

admin

નસવાડીમાં મેમન કોલોની–મધની સ્કૂલ માર્ગ અચાનક બંધ : વિદ્યાર્થીઓ અને રહેવાસીઓ મુશ્કેલીમાં

admin

છોટાઉદેપુર નગરમાં એકલ અભિયાન અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું.

admin

Leave a Comment