40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દશામાની પ્રતિમા નિ શુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે 1000 દશામાં ની મૂર્તિ વિતરણ કરવામાં આવી..

વડોદરા શહેર કિશનવાડી ગધેડા માર્કેટ ખાતે જય મહાકાળી બાળ યુવક મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે પણ દશામાની મૂર્તિ વિતરણ કરવામાં આવી પ્રથમ વર્ષે 100 મૂર્તિ વિતરણ કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે 1000 મૂર્તિનું વિતરણ કરવામાં આવ્યું
મોટી સંખ્યામાં માઇ ભક્તો મા દશામા ની મૂર્તિ લઈ જાય છે અને ઘરે દશામાં ને સ્થાપન કરી પૂજા અર્ચના કરવામાં આવે છે આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે મારી ભક્તોને મા દશામા ની મૂર્તિ વિતરણ કરવામાં આવી હતી

Related posts

ડભોઇ કે દર્ભાવતી ડભોઇ કે ગંદુનગર કંઈ સમજ નથી પડતી

admin

દિલ્હીમાં બજેટ સત્ર અડધા માંથી છોડી વડોદરાની પરિસ્થિતિનો તાગ મેળવવા બે દિવસની મુલાકાત માટે આવી પહોંચ્યા યુવા અને શિક્ષિત સાંસદ હેમાંગ જોષી

admin

વહેલી સવારે એક કાર નર્મદા નિગમની કેનાલમાં ખાબકતા હડકંપ મચી ગયો

admin

Leave a Comment