વુડા સર્કલ નજીક પડ્યો 15 ફૂટ મોટો ભૂવો
મહાકાય ભૂવો પડ્યો ને 15 દિવસ થયા, છતાં પરિસ્થિતી યથાવત
મેયરે 5 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાના આપ્યા હતા આદેશ
આદેશ આપ્યા બાદ કામગીરી નું નિરીક્ષણ નહિ કરતા લાલિયાવાડી ચાલી રહી છે
ધીમી ગતિએ ચાલતી કામગીરી ના કારણે લોકો પરેશાન
ટ્રાફિક જામ થતા લોકોના સમયનો થઈ રહ્યો છે વેડફાટ
તંત્ર દ્વારા કામગીરી સોંપાયા બાદ નિરીક્ષણ નો અભાવ

